Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • ગૌતમ ભાઈ રાઠોડ   23 June 2018 4:46 PM

    શ્રી સર્વોદય પાર્શ્વનાથ નગર, મુલુન્ડ માં રહેતા રેખાબેન દોશીની આ વાત છે.

    તેઓ એસ.ટી.મહેતા વુમન્સ જુનિયર કોલેજ માં 25 વર્ષ થી પ્રોફેસરની સર્વિસ કરે છે.આ 31 જુલાઈ ના રિટાયર થવાના છે.તેઓએ  શ્રી શેત્રુંજય જૈન પાઠશાળા,  મ્હાડા કોલોની(સર્વોદય નગર) માં પણ 5 વર્ષ સેવા આપી છે.અને હાલમાં
    શ્રી સવૉદય પાઠશાળામાં સતત ૧૯ વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે, આ રીતે તેઓ જિનશાશનની સેવા કરી રહ્યા છે , શ્રી સર્વોદય  સંઘનુ ગૌરવ અને શ્રી સંઘની પાઠશાળા ના શિક્ષિકા એવા  રેખાબેન પંકજભાઈ દોશી ને સમગ્ર મુંબઈમાં કુલ ૪૫૦ શીક્ષક - શીક્ષીકા માંથી  બેસ્ટ શિક્ષિકાનું પારીતોષીક મેળવીને ,પોતાના તથા શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈન સંઘ ના માન માં વધારો કરેલ છે....શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈન સંઘ આ માટે ગર્વ ની લાગણી અનુભવે છે.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE