Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Priyank Shah   29 June 2018 9:54 AM

    અહિંસા રેલી

    જીવતાં પશુઓની કતલ માટે કરવામાં આવનાર નિકાસના વિરોધમાં તા. 30.06.18, શનિવારના રોજ સવારે 8.30 કલાકે યોગેશ્વરનગર ગ્રાઉન્ડ, ધરણીધર દેરાસર પાસેથી વિશાળ રેલીનું આયોજન કરેલ છે.
    તે રેલીમાં વિશેષરૂપે નાના બાળકો, બાલિકાઓ અને અનેક સ્કૂલોના બાળકો જોડાશે.
    વિવિધ પાઠશાળાઓ પણ આમાં જોડાશે. સમગ્ર જીવદયાપ્રેમી નાના-મોટાઓએ ફરજિયાત સમય કાઢીને આમાં હાજર રહેવા વિનંતી.
    આપની એકની હાજરી એક લાખ અબોલ જીવોની નિકાસ અને કતલ અટકાવવા સક્ષમ છે.
    અહિંસા રેલી શારદામંદિર ગ્રાઉન્ડ પાસે, ઓપેરા ઉતરશે.
    *રેલી શરૂ થવાનો સમય બરાબર સવારે 8.30 કલાકે...યોગેશ્વરનગર ગ્રાઉન્ડ, ધરણીધર દેરાસર
    # Ahmedabad પાસેથી*
    આપની હાજરી એક લાખ અબોલ જીવોની નિકાસ અને કતલ અટકાવવા સક્ષમ છે, માટે ચૂક્યા વગર ભૂલ્યા વગર જરૂરથી પધારજો...


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE