Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jainam Jayati Shasanam   22 October 2018 9:48 PM

    દિવાળી મીઠાઈ

    દિવાળીમાં મીઠાઈ લેતા પહેલા ૧૦૦૦ વાર વિચારજો.

    કારતક સુદ પૂનમ સુધી ચોમાસુ ચાલુ રહેશે. ત્યાં સુધી સૂકા મેવા - ડ્રાય ફ્રુટ અભક્ષ્ય છે.

    જૈન હોવાથી અભક્ષ્ય એવા ડ્રાય ફ્રુટ ખાવું તે આપણને ના શોભે.

    અભક્ષ્ય ખાવાથી ત્રસકાય - બેઇન્દ્રિયને ખાવાથી નોન-વેજ = માંસ ખાવા જેવું પાપ લાગે.

    આપણા શાસનપતિ શ્રી મહાવીરસ્વામી નાં નિર્વાણ કલ્યાણકમાં આપણાથી આવું મહાપાપ ન જ થાય.

    ભલે કેટલાક જૈન સંઘોમાં પણ ડ્રાય ફ્રૂટવાળી મીઠાઈઓ વેચાતી હોય તો પણ આપણે ન જ લેવી.

    કાજુ કતરી, ડ્રાય ફ્રૂટ્સ, સૂકા નારિયેળવાળા ઘૂઘરા વિગેરે..... ❌❌❌❌


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE