Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • અડેમીન    30 July 2019 7:12 PM

    તપસ્વી આપ સાતા માં રેહજો

    પ.પૂ.આચાર્ય ભગવત શ્રી રાજહંસ સુરીશ્વરજી મ.સા દ્વારા પ્રેરિત શ્રી સિધ્ધિતપ નો આજે ત્રીજી બારી નું પારણું (બેસણુંં) નો સુંદર નજારો શ્રી ગોવાલિયા ટેન્ક ગ્રાન્ટરોડ મુંબઈ સંઘ માં જોવા મળ્યો આ સિદ્ધિ તપ માં લગભગ 108 લોકો જોડાયા છે। જૈન સમાચાર તરફ થી દરેક તપસ્વી ની ભૂરી ભૂરી અનુમોદના


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE